અંતિમ મિનિટના ગોલથી દ. આફ્રિકા સામે 1-0થી દિલધડક જીત
જર્મની અને નેધરલૅન્ડ
આજે નોકઆઉટ મૅચ રમશે
લોસ એન્જિલ્સ, તા.29:
ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના રાઉન્ડ-16માં પહોંચનારી પહેલી ટીમ કેનેડા બની છે. ગઇકાલે રાત્રે
રમાયેલા પહેલા રાઉન્ડ-32ના મેચમાં દ. આફ્રિકા વિરુદ્ધ કેનેડાનો આખરી ક્ષણોમાં 1-0 ગોલથી
દિલધડક વિજય થયો હતો. આ સાથે જ કેનેડાએ વિશ્વ કપ ઈતિહાસમાં પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં
જીત મેળવી....