નવી દિલ્હી, તા. 29 : ભારતની ગંભીર સુરક્ષા ચિંતાઓને બાજુ પર રાખીને ાuને બાંગ્લાદેશના તિસ્તા નદી વ્યાપક વ્યવસ્થાપન અને પુન: સ્થાપન પ્રોજેક્ટ (ટીઆરસીએમઆરપી) માટે પોતાના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, બાજિંગમાં એક પત્રકાર પરિષદમાં બોલતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા....