• બુધવાર, 01 જુલાઈ, 2026

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં

લંડન તા.30 : સાત વખતના પૂર્વ ચેમ્પિયન નોવાક જોકોવિચે વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. પહેલા રાઉન્ડના મેચમાં 39 વર્ષીય જોકોવિચનો ચીનના ખેલાડી વૂ યિબિંગ વિરૂધ્ધ....