• મંગળવાર, 30 જૂન, 2026

ભગવાન કાર્તિકેય બનીને દુષ્ટોનો વિનાશ કરશે જુનિયર એનટીઆર

દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મ આવવાની હોવાથી તેની ચરર્ચા થવી સહજ છે પણ હાલમાં તેની બીજી એક ફિલ્મનું અપડેટ જાણવા મળ્યું છે. જુનિયર એનટીઆર અને દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસની જોડીની આગામી ફિલ્મ જોવા મળશે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર જુનિયર એનટીઆરે પોતાના સોશિયલ મીડિયા પર શેર....