વોશિંગ્ટન, તા. 29 : છેલ્લા ત્રણ દિવસથી સામસામા હુમલા કરીને ઉચાટ સર્જનાર અમેરિકા અને ઈરાને સોમવારે સૈન્ય હુમલા રોકવા પર સહમતી સાધી હતી. આવતીકાલે મંગળવારે કતરમાં બન્ને દેશના પ્રતિનિધિઓ વચ્ચે ફરી વાતચીતનો તંતુ સધાશે. અમેરિકી અધિકારીઓના જણાવ્યાનુસાર, 17મી જૂનના થયેલી સમજૂતીનાં તમામ બિન્દુ પર....