બૉલીવૂડ અભિનેતા અજય દેવગણની ફિલ્મો ધમાલ -4 અને ગોલમાલ -5 રજૂ થવાની કતારમાં છે. હાલમાં તેણે બીજી ક ફિલ્મ ચૌહાણની જાહેરાત કરી છે. આ ફિલ્મનું ટીઝર જોઈને લોકો ગદગદ્ થયા છે પણ હવે વિવાદ ખડો થયો છે. રાજપૂત સમાજનું પ્રતિનિધિત્વ કરનારા સંગઠને ફિલ્મના મેકર્સ પર આરોપ મૂકયો છે અને નારાજગી દર્શાવી.....