હીટવેવના કારણે સતત વધી રહેલો મૃત્યુઆંક: ડબ્લ્યુએચઓએ ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી, તા. 29
: ફ્રાન્સની રાજધાની પેરિસ છેલ્લા અમુક દિવસથી રેકોર્ડ અને જીવલેણ ગરમીનો સામનો કરી
રહી છે અને 1300થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ડબલ્યુએચઓ દ્વારા પણ ગરમીને લઈને ચિંતા
વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન અચાનક હવામાન પલટાયું હતું અને ભયાનક તોફાન આવ્યું....