અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા ભારતના પાયાના સ્તરના ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને શોધવા માટે શરૂ કરાયેલી રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમનો એમ્બેસેડર અને સંચાલક તરીકે રાજીવ ખંડેલવાલને પસંદ કરાયો છે. રાજીવ વંદે ભારતમનું એન્તરિંગ કરશે અને ફાઈનલિસ્ટો, મેન્ટર્સ તથા ઉદ્યોગના દિગ્ગજોની મુલાકાત.....