ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 29 : મહારાષ્ટ્ર
અને ઉત્તરાખંડમાં ડ્રગ્સ વેચવામાં પકડાયેલા પારસમલ જૈન ગુજરાતના વાપીમાં આવીને વસ્યો
હતો, અહીં એને ચાર લોકો સાથે મળીને એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હતો, જેમાં એના સાથી
પકડાઈ ગયા હતા અને એ ભાગેડુ હતો. શાતીર દિમાગના પારસમલ જૈને નવો પેંટરો શોધી કાઢ્યો....