ફિલ્મ હેરાફેરી-3 એવા વિવાદમાં સપડાઈ છે કે હવે આ ફિલ્મ બનશે કે કેમ એવા સવાલો થઈ રહ્યા છે. આ ફિલ્મની ફ્રેંચાઈઝીના નિર્માતા ફિરોઝ નડિયાદવાલા છે. હાલમાં તેમની નવી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ આવી છે. અક્ષય કુમાર સાથએ 34 ક લાકારો આ ફિલ્મમાં છએ અને તે બૉક્સ અૉફિસ પર સારું પરફૉર્મ કરી રહી....