સેમસનના સ્થાને વૈભવને તકની સંભાવના : મૅચ રાત્રે 10-00 વાગ્યાથી શરૂ થશે
ચેસ્ટર લી સ્ટ્રીટ, તા.30 : આયરલેન્ડ સામે મળેલ શરમજનક હારના ઘાવ હજુ રુઝાયા નથી, ત્યાં હવે ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડ સામેનો મજબૂત પડકાર આવીને ઉભો છે. પાંચ મેચની ટી-20 શ્રેણીનો પહેલો મુકાબલો બુધવારે.....