• બુધવાર, 01 જુલાઈ, 2026

મુંબઈ ઍરપોર્ટ પર બૂટમાં છુપાવી રૂા. 2.88 કરોડના સોનાની દાણચોરી

મુંબઈ, તા. 30 : મુંબઈ ઍરપોર્ટ પર દુબઈથી મુંબઈ આવેલા અને કસ્ટમ્સ અધિકારીઓની નજરથી બચવા માટે પોતાના જૂતાંની અંદર કરોડોનું સોનું છુપાવીને લાવનારા કેરળના એક મુસાફરને રંગેહાથ ઝડપી લેવામાં.....