• બુધવાર, 01 જુલાઈ, 2026

જુલાઇમાં પણ સામાન્યથી ઓછો વરસાદ

હવામાન ખાતાની ચિંતા સર્જતી આગાહી : અલ નીનો ચોમાસા પર પકડ મજબૂત બનાવશે

નવી દિલ્હી, તા. 30 : દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની  વધતી ઝંખના પર ચિંતાના વાદળો સર્જે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જૂનમાં વીતેલા અનેક વર્ષોનો સૌથી ઓછો વરસાદ નોંધાયા બાદ.....