• મંગળવાર, 30 જૂન, 2026

`બાકી ખેલાડીઓની જેમ જ વૈભવ માટે પણ પદાર્પણ પ્રક્રિયા એકસમાન'

આયરલૅન્ડ સામેની હારથી ટીમ મેનેજમેન્ટ હેરાન : સહાયક કોચ રેયાનનો સ્વીકાર 

બેલફાસ્ટ, તા. 29 : આયરલેન્ડ સામેની શ્રેણી હાર બાદ 15 વર્ષીય પ્રતિભાશાળી બેટધર વૈભવ સૂર્યવંશી વિશે ટીમ ઇન્ડિયાના સહાયક કોચ રેયાન ટેન ડેશકાટેએ કહ્યું છે કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ માટે બાકી ખેલાડીઓની જેમ નિર્ધારિત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આપે સમયનો ઈંતઝાર કરવો પડશે. આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીની....