• મંગળવાર, 30 જૂન, 2026

નાટોના સમુદ્રી માર્ગ ઉપર રશિયાએ તહેનાત કર્યું સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ

યુક્રેનની આક્રમકતા સામે પશ્ચિમી દેશોને પુતિનનો કડક સંદેશ

નવી દિલ્હી, તા.29: નાટો સમૂહનાં દેશોનાં સમુદ્ર માર્ગ ઉપર રશિયાએ પોતાનાં સૌથી શક્તિશાળી પરમાણુ સંચાલિત યુદ્ધ જહાજ એડમિરલ નખિમોવને તૈનાત કરી દીધું છે. આર્કટિકમાં રશિયાએ પોતાનાં સેવેરોમોર્સ્ક નૌસેના મથકે આ જહાજને તૈનાત કર્યુ છે. આ પગલાને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી નાટો માટે સ્પષ્ટ અને....