ભાવિ પતિને ખીણમાં ફેંકવાના મામલામાં ચોંકાવનારો દાવો
જીવ ગુમાવનારાએ લગ્ન
માટેની ખરીદી કરવા માટેના રૂપિયા આપ્યા હતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : લોનાવલા
પાસેના લોહગડ કિલ્લા પર ખીણમાં ધકેલીને મારી નાખવાના આરોપસર સિયા ગોયલ અને તેના પ્રેમી
ચેતન ચૌધરીના મામલામાં દરરોજ નવી અને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. પોલીસની તપાસમાં
જણાઈ આવ્યું છે કે જીવ ગુમાવનાર કેતન અગ્રવાલે તેની ભાવિ પત્ની સિયા ગોયલને લગ્ન માટેની
ખરીદી....