અયોધ્યા, તા. 29 : રામમંદિરમાં ચડાવાની ચોરીનાં બહુચર્ચિત પ્રકરણમાં સોમવારે તમામ આઠ આરોપીને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દેવાયા હતા. પૂર્વ પદાધિકારીઓ ચંપત રાય, ડો. અનિલ મિશ્રા અને ગોપાલ રાવની પૂછપરછ કરાઈ હતી. બીજી તરફ, આજે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો....