વર્ષ 2025-26માં 2.4 લાખ પ્રવાસીઓની અવરજવર બાદ વર્ષ 2027ની સિઝન માટે આઠ ઇન્ટરનેશનલ ક્રૂઝ આવશે
મુંબઈ, તા. 29 : મુંબઈ
પોર્ટ સતત વૈશ્વિક ક્રૂઝ પ્રવાસનના નકશા પર આગળ વધી રહ્યું છે, કારણ કે અગ્રણી આંતરરાષ્ટ્રીય
ઓપરેટરો આ શહેરને એક મુખ્ય ડેસ્ટિનેશન બનાવવા માટે વધુ રસ દાખવી રહ્યા છે.નાણાકીય વર્ષ
2027ની ક્રૂઝ સીઝનમાં, આ પોર્ટે અગ્રણી વૈશ્વિક ઓપરેટરો પાસેથી આઠ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ
પ્રવાસો મેળવ્યાં છે,....