• મંગળવાર, 30 જૂન, 2026

ભારત ધીરે ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે !

સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો; ચીન સતત પોતાનો ભાગ લેખાવી રહ્યું છે

નવી દિલ્હી, તા. 29 : ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ વચ્ચે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં રહેતા સ્થાનિક `નાહ' આદિવાસી સમુદાયે દાવો કર્યો છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી અંકુશરેખા....