મોહરમમાં ઝેરી કૅપ્સૂલ આપવાનો મામલો
14,900 લોકોને મારવા
ઝેરી કૅપ્સૂલ બનાવનારાને 4 જુલાઈ સુધી કસ્ટડી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : શુક્રવારે
મોહરમમાં શિયા મુસ્લિમ ભાઈઓનું તાજિયાનું જુલુસ રે રોડના રહેમતાબાદ કબ્રસ્તાન પાસેથી
પસાર થતું હતું ત્યારે પેઈન કિલર તરીકે કૅપ્સૂલ આપવામાં આવી હતી. જે ખાવાથી સાત-આઠ
લોકોને પેટમાં દુખવા લાગ્યું હતું અને ઊલટી થઈ હતી. આ કૅપ્સૂલમાં ઉંદર મારવાનું ઝેરી
રસાયણ હતું અને એના માધ્યમથી હજારો....