• શનિવાર, 04 જુલાઈ, 2026

મહારાષ્ટ્રમાં ચાર વર્ષમાં બાર હજાર એમએસએમઇ બંધ

મુંબઇ, તા. 1 (પીટીઆઇ): મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે ગૃહમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યમાં 12,000 જેટલા નાના અને મધ્યમ ક્રમના ઉદ્યોગો બંધ બંધ થયા હોવાના વહેતા થયેલા અહેવાલો થોડા....