• શનિવાર, 04 જુલાઈ, 2026

દિલ્હીને હચમચાવવાનો નાપાક કારસો વિફળ

આઈએસઆઈ દ્વારા સમર્થિત ચાર આતંકવાદી ઝડપાયા 

નવી દિલ્હી, તા. 2 : દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાના પાકિસ્તાનના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. પંજાબ પોલીસના સહયોગથી હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં દિલ્હી પોલીસના.....