સાકીનાકામાં ચાલુ વરસાદે ખુલ્લી ગટરમાં પંચાવન વર્ષની વ્યક્તિ પડી : ગટરમાં 100 ફીટ દૂરથી મૃતદેહ મળ્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2 : ચોમાસામાં મુંબઈમાં જમીન ધસવાથી કે ઝાડ અને મકાન પડવાથી તેમ જ ખ્લી ગટરમાં પડી જવાથી દર વર્ષે લોકોના મૃત્યુ થતાં હોવા છતાં પાલિકા પ્રશાસન આ બાબતને ગંભીરતાથી નથી લેતી. આ વર્ષે હજી ચોમાસું શરૂ થયું છે ત્યાં અંધેરીના.....