• શનિવાર, 04 જુલાઈ, 2026

પીએફ હેઠળ માલિકોને દર મહિને ફરજિયાત ફાળવણીની મહત્તમ રકમ રૂ।. 1800 રૂપિયા કરાઈ

કર્મચારીઓ માટે વધારાનો ફાળો સ્વૈચ્છિક યથાવત્ રહેશે 

નવી દિલ્હી , તા. 2 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના2026 જાહેર કરીને ફરજિયાત ભવિષ્ય નિધિ ફાળાની મહત્તમ મર્યાદા દર મહિને 1,800 રૂપિયા નક્કી.....