મોડી રાતથી સવાર સુધીના ભારે વરસાદથી વાહન અને ટ્રેનવ્યવહારને અસર : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2 : સોમવાર રાતથી મુંબઈમાં શરૂ થયેલો વરસાદ આજે પણ કાયમ રહ્યો હતો. બુધવારે મોડી રાતથી આજે બપોર સુધી મૂશળધાર વરસાદ થવાથી વાહન અને ટ્રેનવ્યવહારને કેટલેક અંશે અસર થવાથી સવારે કામધંધા.....