• શનિવાર, 04 જુલાઈ, 2026

રશિયાનો કીવ ઉપર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો : 17નાં મોત

કીવ, તા. 2 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. ગુરુવારે (બીજી જુલાઈ) વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય.....