આરોપી સિયા અને ચેતનના હત્યાના કારસાનું રિહર્સલ કરાયું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2 : લોનાવલા પાસેના લોહગડમાં ખીણમાં ધક્કો દઈ ભાવિ પતિ કેતન અગ્રવાલની હત્યા કરવાના મામલામાં પોલીસે હવે ધરપકડ કરવામાં આવેલા સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીની પોલીગ્રાફ ટેસ્ટ.....