• શનિવાર, 04 જુલાઈ, 2026

ઓડિશામાં ઍલ્યુમિનિયમ પ્લાન્ટ સ્થાપવા અદાણી ગ્રુપનું $ 11.5 અબજનું સંયુક્ત સાહસ

મુંબઈ, તા. 2 : અદાણી સમૂહ અને અબુ ધાબીસ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ ઓડિશામાં આશરે 11.5 અબજ અમેરિકી ડૉલર એટલે કે અંદાજે 1.08 લાખ કરોડ રૂપિયાના સંયુક્ત રોકાણ સાથે વિશાળ એલ્યુમિનિયમ.....