• શનિવાર, 04 જુલાઈ, 2026

બદલાપુરમાં ખાડાએ મહિલાનો ભોગ લીધો

થાણે, તા. 2 : ગયા અઠવાડિયે ટિટવાલા મંદિરથી પાછા ફરતી વખતે બદલાપુરના જાંભલે ગામ નજીક નદીના પુલ પરના ખાડાને કારણે સ્કૂટર ફંગોળાઈ જતા 50 વર્ષની મહિલાનું મોત થયું હતું. કલ્યાણ પશ્ચિમની ગૃહિણી અરુણા......