• શનિવાર, 04 જુલાઈ, 2026

આમિર ખાન અને ગૌરી પ્રાટના લગ્ન ઘરે જ થશે

બૉલીવૂડ સ્ટાર આમિર ખાન હાલમાં અંગત જીવન માટે ચર્ચામાં હોય છે.  થોડા દિવસો પહેલાં તેણે ત્રીજા લગ્ન કરવા વિશે જણાવ્યું હતું. તે પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી પ્રાટ સાથે ત્રીજા લગ્ન પાંચમી જુલાઈએ કરશે. આ લગ્ન આમિરના મુંબઈના ઘરમાં થશે. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો......