• શનિવાર, 04 જુલાઈ, 2026

મુંબઈ ઍરપોર્ટ પર રૂા. 36.85 કરોડનું સોનું અને ડ્રગ્સ જપ્ત

મુંબઈ, તા. 2 : આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે આંતરરાષ્ટ્રીય સ્મગલરો અને ડ્રગ માફિયાઓ વિરૂદ્ધ એક અઠવાડિયા સુધી ચાલેલી અત્યાર સુધીની સૌથી મોટી અને સપાટાભરી ઝુંબેશ હાથ ધરી છે. કસ્ટમ્સ ઝોન-3ના....