પીઓકેના નેતા સરદાર અમન ખાનનો આરોપ, કાશ્મીરીઓનો મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે
મુઝફફરાબાદ, તા. 2 : પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)ના જોઇન્ટ અવામી એકશન કમિટીના નેતા સરદાર અમન ખાને પાકિસ્તાની સેના અને ત્યાંની સરકારની બેવડી નીતિનો પર્દાફાશ કરતો એક સનસનાટીભર્યો.....