• શનિવાર, 04 જુલાઈ, 2026

સોસાયટીની જનરલ બોડીને તમામ નિર્ણયનો અધિકાર અપાયો

હાઉસિંગ સોસાયટીના નિયમોમાં મહત્ત્વના ફેરફાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્ર કૉ-અૉપરેટિવ સોસાયટીસ રુલ્સ 1961માં સુધારો કરીને સહકારી ગૃહનિર્માણ સોસાયટીસ માટે નિયંત્રણકારી માળખાને અંતિમરૂપ આપ્યું છે. તેમાં સભ્યપદ, નોમિનેશન, ઈનહેરીટન્સ અને કારોબારી સમિતિની જવાબદારી.....