• ગુરુવાર, 02 જુલાઈ, 2026

મુંબઈમાં 13 ઈંચ વરસાદ; એકનું મૃત્યુ

પવઈ જળાશય છલકાયું : બીજા જળાશયોમાં પણ નવા પાણીની સારી આવક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : જૂન મહિનામાં રાહ જોવડાવ્યા બાદ હવે ચોમાસું જામ્યું છે ત્યારે મુંબઈમાં આજે રાતના સાત વાગ્યા સુધીના 36 કલાકમાં તળ મુંબઈ અને પરા વિસ્તારમાં 13 ઈંચથી વધુ વરસાદ પડયો હતો. સતત થઈ રહેલા સારા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ