કૅબિનેટની બેઠક પૂર્વે ચાર પ્રધાનોને ખખડાવ્યા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 5 : શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના જ પક્ષના ચાર પ્રધાનોને કામગીરી સુધરે નહીં તો પ્રધાનપદ આંચકી લેવાની ચીમકી આપી છે. કૅબિનેટની બેઠક પહેલા મંગળવારે......