• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

આરબીઆઇ અર્બન કો-અૉપરેટિવ બૅન્કોનાં લાઇસન્સ માટે નવી માર્ગદર્શિકા ટૂંકમાં જાહેર કરશે

લાઇસન્સ મેળવવા કમ સે કમ રૂા. 300 કરોડની મૂડી આવશ્યક 

મુંબઈ, તા. 5 (એજન્સીસ) : રિઝર્વ બૅન્કે શહેરી વિસ્તારમાં આવેલી કો-અૉપરેટિવ બૅન્કો માટે ટૂંક સમયમાં લાઈસન્સિંગ માટે નવી માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવાની ઘોષણા કરી છે. રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ