• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

પ્રદીપ રાવત પંચતત્ત્વમાં વિલીન : આમિર ખાન, આશુતોષ ગોવારીકર સહિત અનેક કલાકારોએ આપી અંતિમ વિદાય

બૉલીવૂડના અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. ફિલ્મ ગજિનીથી જાણીતા બનેલા અદાકાર કેન્સર સામે હારી ગયા. તેમની અંતિમ યાત્રામાં આમિર ખાન, આશુતોષ ગોવારીકર , રઝા મુરાદ સહિત બૉલીવૂડ અને ટીવી ઉદ્યોગના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ