• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

સવાસો નવા રૂટ, 1500 નવી ઈ-મિડી બસ

રૂા. 28,000 કરોડના ખર્ચે `બેસ્ટ'નો કાયાકલ્પ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : બેસ્ટના જનરલ મૅનેજર સોનિયા સેઠીએ મંગળવારે રૂા. 28,000 કરોડના બેસ્ટ કાયાપલટ (પરિવર્તન) પ્રોજેક્ટની જાહેરાત કરી હતી જેનો ઉદેશ યુટિલિટીના નાણાકીય સ્વાસ્થ્યને પુન:સ્થાપિત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ