43 રન પાછળ રહ્યા બાદ બીજા દાવમાં વિન્ડિઝે 103 રનમાં 6 વિકેટ ગુમાવી
પોર્ટ ઓફ સ્પેન, તા.5 : ઓફ સ્પિનર સાજિદ ખાનની ફિરકીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધના બીજા અને અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાનને વિજયનો મોકો છે. ત્રીજા દિવસની રમતના અંતે વિન્ડિઝના બીજા દાવમાં 6 વિકેટે 103 રન.....