રાહુલ, પ્રિયંકા, અખિલેશના પ્રહારો ; અવધેશ રડયા
નવી દિલ્હી ,તા. 2 : ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં લાપતા બનેલી 22 વર્ષની અનુસૂચિત જાતિની યુવતી કેનાલમાં આપત્તિજનક અવસ્થામાં મૃત મળી આવતા રાજકારણ ગરમ થયું છે. યુવતીની દુષ્કર્મ બાદ હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાજવાદી પક્ષના સાંસદ અવધેશપ્રસાદ માથું કૂટીને રડી પડયા હતા. યુવતીના.....