• બુધવાર, 12 માર્ચ, 2025

દિલ્હીને મળશે મહિલા મુખ્ય પ્રધાન ?

મુખ્ય પ્રધાનપદની રેસમાં ચાર મહિલા ધારાસભ્ય

નવી દિલ્હી, તા.10: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ મુખ્ય  પ્રધાનપદના ચહેરાને મંથન ચાલી રહ્યું છે. જેમાં પ્રવેશ સાહિબ સિંહ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયના નામોની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એવાં પણ સંકેતો સાંપડી રહ્યાં છે કે, મુખ્ય પ્રધાન પદ માટે કોઈ મહિલા ધારાસભ્યને.....