• સોમવાર, 17 માર્ચ, 2025

જનગણનામાં વિલંબનાં કારણે 14 કરોડ લોકો રૅશનથી વંચિત : સોનિયા

ખાદ્યસુરક્ષા વિશેષાધિકાર, મૂળભૂત અધિકાર છે

નવી દિલ્હી, તા.10 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષના સંસદીય પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે જનગણનામાં વિલંબનો મુદ્દો ઉઠાવતા વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવાની માંગ કરી હતી જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ બાંયધરીકૃત લાભ મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ