• રવિવાર, 18 મે, 2025

અર્થવ્યવસ્થાઓ નબળી પડશે પણ વૈશ્વિક મંદી નહીં : આઈએમએફ

વૈશ્વિક વ્યાપાર પ્રણાલીમાં બદલાવથી આર્થિક વિકાસદરના અનુમાનમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 18 : આંતરરષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)એ વૈશ્વિક વ્યાપારમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે રાહતના અહેવાલ આપ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકામાં વધતા ટેરિફથી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ કમજોર થશે અને ચાલુ વર્ષે મોંઘવારી પણ વધશે. જોકે તે વૈશ્વિક મંદીનું......