• રવિવાર, 18 મે, 2025

ઉરી અને પૂંચમાં ફરી નાપાક ગોળીબાર

§  ભારતનો મજબૂત જવાબ: જમ્મુમાં હવાઈમથક નજીક સાયરનો 

શ્રીનગર, તા. 9 :  ઓપરેશન સિંદૂરથી અકળાયેલાં પાકિસ્તાન તરફથી  ફરી એક વખત યુદ્ધવિરામ ભંગની હરકત કરવામાં આવતાં એલઓસી વિસ્તાર ગાજી ઊઠયો હતો. આજે સાંજે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારને નિશાન બનાવીને સીમા પારથી ગોળીબારની ઘટનાઓ બની હતી. સેનાના સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાને જાણીજોઈને નાગરિક.....