પ્રમુખને કાનૂની લડતમાં રાહત : ટેરિફ પરની રોક ફગાવી
વોશિંગ્ટન, તા.11
: સમગ્ર વિશ્વ જેનાથી પરેશાન છે તે ટ્રમ્પ ટેરિફને અમેરિકાની એક સંઘીય અપીલ કોર્ટે
મંજૂરી આપી છે. પ્રમુખ ટ્રમ્પે બીજી એપ્રિલે ભારત, ચીન અને યૂરોપીય સંઘ સહિત દુનિયાના
અનેક મોટા દેશોની અર્થવ્યવસ્થા પર વ્યાપક રીતે આયાત શુલ્કનું એલાન કર્યુ હતુ. કોર્ટે
આ ટેરિફને યથાવત રાખ્યા.....