સુરક્ષા દળોએ સર્ચ અૉપરેશન છેડયું
શ્રીનગર, તા.
11 : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળ હાઈ એલર્ટ
ઉપર છે. આ દરમિયાન બુધવારે સાંબા જિલ્લાના અમુક ગામલોકોએ સુરક્ષા દળોને બે સંદિગ્ધ
આતંકવાદીની હિલચાલની સૂચના આપી હતી. સૂચના મળતા જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં
આવ્યું....