ન્યૂયોર્ક, તા.11: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાખડી પડેલા તેમનાં મિત્ર અને દુનિયાના નંબર વન બિઝનેસમેન એલન મસ્કને હવે પસ્તાવો થઈ રહ્યો છે. મસ્કે પોતાનાં શબ્દો માટે સોશિયલ મીડિયા ઉપર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ટ્રમ્પ વિશે લખતી વખતે તેણે મર્યાદાઓ લાંઘી હતી અને હવે તેનું બહુ દુ:ખ છે. ઉલ્લેખનીય છે.....