સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ : 2025મા પણ દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત હશે
નવી દિલ્હી, તા.
11 : સંયુક્ત રાષ્ટ્રના એક નવા વસતી સંબંધી રિપોર્ટ અનુસાર ભારત 2025મા પણ દુનિયામાં
સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની રહેશે. રિપોર્ટ અનુસાર 2025મા દેશની જનસંખ્યા 1.46
બિલિયન સુધી પહોંચવાનું અનુમાન છે. યુએનએફપીએના રિપોર્ટ મારફતે સામે આવ્યું છે કે,
ભારત સામે આગામી દિવસોમાં.....