બાવીસ જૂનની આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા : ગરમી અને ભેજનું પ્રમાણ વધશે
અમદાવાદ, તા.
11 (અમારા પ્રતિનિધિ તરફથી) : દેશમાં જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં
હજુ સુધી નૈઋઍત્યના ચોમાસાએ દેખા દીધી નથી. કારણ કે, નૈઋઍત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં
જ ફસાઈ ગયું છે. સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં પ્રીમોન્સૂન કામગીરીની
શરૂઆત થતી હોય....