• શુક્રવાર, 13 જૂન, 2025

હવે યુદ્ધ થયું તો ટ્રમ્પ નહીં રોકી શકે : બિલાવલનો બફાટ


ભારત પર બલૂચિસ્તાન મામલે દખલગીરીનો આરોપ

વોશિંગ્ટન, તા. 11 : આતંકવાદને પોષતાં પાકિસ્તાનના પૂર્વ વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો હતો કે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાશે તો અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પાસે તેને રોકવાનો સમય નહીં હોય. બિલાવલે ભારત પર બલુચિસ્તાનમાં દખલગીરી અને બલુચિસ્તાન લિબરેશન આર્મી….